Jordiyali

Jordiyali is small but well developed village of Vav taluka of Banaskantha district in Gujarat. It is located at left bank of Luni river. In this village, there is a temple of Nag devta which was built by Jorji Darbar the king of Jordiyali village.

. જોરડિયાળી ગામ એ રાજસ્થાન સરહદ ની બિલકુલ નજીક અને લૂણી નદી ની દક્ષિણ દિશા માં આવેલું ગામ છે .

આ ગામ્ નો સિમડો આજુબાજુ ના ગામો કરતા વધારે હસે

ગામ્ ની ઉતર્ મા રાજસ્થાન દક્ષિણ મા પાનેસડા પૂર્વ મા મીઠાવીરાના આવેલા છે.